શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : શનિવાર, 31 માર્ચ 2018 (11:17 IST)

હનુમાન જયંતીના 7 એવા ઉપાય જે તમે ક્યારેય સાંભળ્યા નહી હોય

હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. આ કાળમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ઉપાય જરૂર અજમાવો.  
-- માનસિક રૂપથી અસ્વસ્થ માણસની સેવા હનુમાન જયંતીના દિવસે અને પછીના મહીનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી માનસિક તનાવ હમેશા માટે દૂર થઈ જશે. 
 
- હનુમાન જયંતી પર અને પછી વર્ષમાં કોઈ એકમંગળવારે તમારા લોહીનું દાન કરવાથી તમે હમેશા દુર્ઘટનથી બચ્યા રહેશો. 
 
- હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર
- ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમ: મંત્રનો એક માળાનો જાપ હનુમાન જયંતી અને મંગળવારના દિવસે કરવો શુભ હોય છે. 
 
- 5 દેશી ઘીના રોટનો ભોગ હનુમાન જયંતીના દિવસે લગાડવાથી દુશ્મનીથી મુક્તિ મળે છે. 
 
- વ્યાપારમાં વૃદ્ધિ માટે હનુમાન જયંતી પર સિંદૂરી રંગની લંગોટ હનુમાનજીને પહેરાવો. 

 
- હનુમાન જયંતી પર મંદિરના ધાબા પર લગાવો લાલ ઝંડો અને આકસ્મિક સંકટથી મુક્તિ મેળવો. 
 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવું.