ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ દેવતા
Written By
Last Modified: શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2015 (16:53 IST)

મેલડીમાંનું ચમત્કાર

ગુજરાતના ખેડા જ્યાં માં મેલડીના દરબારમાં હાથોથી તળાય છે પૂડી 

ગરમ-ગરમ તેલમાં ભક્ત નાખે છે પૂડી અને પછી તેને કોઈ કડછીથી નહી પણ કાઢે છે હાથ થી.
 
21 દિવસમાં કરે છે દરેક ઈચ્છા પૂરી 


 
 
શ્રી મેલડી માડી વસ્તુત: યુદ્ધની દેવી છે. જ્યારે દેવ શક્તિયા માયાવી દેત્યોથી હારવા લાગી કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયી ત્યારે એમનું પ્રાગટય થયું. તેણે પહેલા દુષ્ટ દેત્યોથી યુદ્ધ કરી તેનું સંહાર કર્યું . પછી કામરૂ જઈને કામાખ્યાની દુષ્ટ શક્તિયોથી યુદ્ધ કર્યું. તેણે પરાજિત કર્યું આથી તેણે યુદ્ધ અને શસ્ત્ર પ્રિય છે ક્યારે એણે ક્રોધ આવે છે તો એના દાંત લોખંડની જેમ કઠોર થઈ જાય છે. એના મેત્રોમાંથી આગ બરસે છે. એનું વર્ણ ક્રોધાવાશમાં કાળું થઈ જાય છે. તે સમતે તેણે  શત્રુ ના સંહાર સિવાય બીજું કાંઈ નહી સૂઝાય છે. દુષ્ટો માટે આ કાલરૂપણી જ છે. 
 
શ્રી મેલડી માડી સૌમ્ય રૂપમાં હોય છે.ત્યારે એનું સ્વભાવ પાંચ વર્ષની કન્યા જેવો હોય છે. પાંચ વર્ષની કન્યાને શું જોઈએ ? તેની ઈચ્છાના અનૂકૂળ તેમની પ્રિય વસ્તુએ તેને ભેંટ કરતા તો તેની દરેક ઈચ્છાના અનૂકૂળ ચાલતા રહો તો તે પ્રસન્ન થઈ જાય છે. તે જ રીતે માડીને જે પ્રિય છે તેની ઈચ્છા મુજબ આચરણ અને તેમની સેવા કરતા રહો તો પ્રસન્ન થઈ જાય છે. માં મેલડીને ભાવ પ્રિય ભાવથી શ્રદ્ધાથી માં કહીને તેમની પ્રાર્થના કરો તો તેમની દરેક અમૃતમયી કૃપાનો અનુભવ જીવનને 
ધન્ય કરે છે . તેણે કોઈ વસ્તુ આપવાનો વાદો કરો તેણે પૂરો કરો. કારણ કે તમારું વક હન એનું અધિકાર છે અને માતા પોતાનું અધિકાર મૂકતી નથી. આથી માડીના બની જવું વધારે શ્રેયસ્કર છે. આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહી અને માં મેલડી જેવી કોઈ માતા નહી.