ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : મંગળવાર, 15 માર્ચ 2022 (14:43 IST)

Holi 2022 : હોળિકા દહન દરમિયાન ભૂલીને પણ ન કરવી જોઈએ આ 5 ભૂલોં

ફાગણ મહીનાની પૂર્ણિમા તિથિ પર હોળિકા દહન કરાય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને જ્યારે હિરણયક્શ્યપની બેન હોળિકાએ અગ્નિમાં જિંદા સળગાવવાની કોશિશ કરી હતી તો હોળિકા બળીને રાખ થઈ ગઈ પણ પ્રહલાદને કઈક પણ નથી થયું. કે દિવસે આ ઘટના થઈ તે દિવસે ફાગણ મહીનાની પૂર્ણિમા તિથિ હતી. 
 
ત્યારેથી હોળિકા દહનની પરંપરા શરૂ થઈ. હોળિકા દહન બુરાઈની સત્ય પર જીતના રૂપમાં કરાય છે. આ વખતે હોળિકા દહન 17 માર્ચ 2022ની રાત્રે કરાશે. જ્યોતિષ વિશેષજ્ઞની માનીએ તો હોળિકા દહનના દરમિયાન કેટલીક ભૂલ ક્યારે નહી કરવી જોઈએ. નહી તો પછી તેનો ભુગતવુ પડી શકે છે તમે પણ જાણી લો આ ભૂલોં વિશે 
 
હોળિકા દહનના દારમિયાન ન કરવી આ ભૂલોં 
 
1. હોળિકા દહનની અગ્નિને બળતા શરીરનો પ્રતીક ગણાય છે. તેથી કોઈ પણ નવપરિણીતને આ અગ્નિ નહી જોવી જોઈએ. તેને અશુભ ગણાય છે. તેનાથી તેમના નવા પરિણીત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 
 
2. હોળિકા દહનના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ન આપવું. આવુ કરવાથી ઘરમાં બરકત પર અસર પડે છે અને આખુ વર્ઢ આર્થિક સમસ્યાઓ બની રહે છે. આ દિવસે ઉધારા લેવાથી પણ બચવુ જોઈએ. 
 
3. જો તમે તમારા માતા-પિતાની એક જ સંતાન છો તો તમને હોળિકા દહનની અગ્નિને પ્રગટાવવાથી બચવુ જોઈએ. તેને શુભ નહી ગણાય છે. એક ભાઈ અને એક બેન થતા ભાઈ દ્વારા હોળિકા દહનની અગ્નિને પ્રગટાવી શકે છે. 
 
4. હોળિકા દહન માટે પીપળ, વડ કે કેરીના લાકડીઓનો ઉપયોગ ક્યારે નહી કરવુ જોઈએ. આ ઝાડ દેવીય ગણાય છે. સાથે જ આ મૌસમમાં તેમાં નવી કોપલ આવે છે તેને બળાવવાથી નકારાત્મકતા ફેલે છે. તેની જગ્યા તમે ગૂલર કે અરંડના ઝાડની લાકડી કે છાણનો ઉપયોગ કરી શકો છો. 
 
5. હોળિકા દહનના દિવસે તમારી માતાનો આશીર્વાદ જરૂર લેવું. તેને કોઈ ભેંટ લઈને આપો. તેનાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન હોય છે અને તમારા પર તેમની કૃપા બની રહે છે. કોઈ પણ મહિલાનો અપમાન ન કરવું.