રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (12:39 IST)

હોળીના 3 સરળ ઉપાય, વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ હોય છે.

1. સરસવનુ તેલનો દીવો - માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે સરસવનુ તેલનો ચૌમુખી દીવો ઘરના 
મુખ્ય દ્વારા પર લગાવો. તેની પૂજા અને સાથે જ શ્રીહરિ વિષ્ણુથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. આવુ 
કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સમાધાન થાય છે. 
 
2. ગોમતી ચક્ર - 21 ગોમતી ચક્ર લઈને હોળિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પિત કરવું. તેનાથી વ્યાપાર કે 
નોકરીમાં ઉન્નતિ હોય છે. 
 
3. બતાશા- ઘર-પરિવારની સુખ-સમૃદ્દિ માટે દરેક સભ્યને હોળીની અગ્નિમાં ઘીમાં પલાળેલી લવિંગ, 1 
બતાશા અને 1 પાન સ્વાહા કરવુ જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતા હોળીમાં સૂકા નારિયેળની 
આહુતિ આપવી.