શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : રવિવાર, 7 જુલાઈ 2019 (07:46 IST)

નાશ્તામાં છાશનું પ્રોટીન ડાયાબિટીસ થવાથી બચાવશે

અત્યાર સુધી એવુ સમાજતા હતા કે  પ્રોટીન શેક માત્ર બોડી બિલ્ડર માટે જ બન્યુ છે  તેનો સાધારણ લોકોના ખાનપાનથી કઈક લેવું-દેવું છે. એક શોધમાં ખબર ચલ્યું કે નાશ્તામાં છાશનું પ્રોટીન લેવાથી ડાયાબિટીસને દૂર રાખી શકાય છે. 
તેને  પાવડરના રીતે લઈને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.આ દૂધ અને ઘણા પ્રકારના પ્રાકૃતિક રૂપમાં  ઉપલબ્ધ રહે છે. ન્યૂકાસલ યૂનિર્વસિટીમાં થઈ શોધ કહેવાય છે . 
 
નાશ્તાના પહેલા પ્રોટીન શેકના રૂપમાં મળતા પાવડરથી બનેલી વસ્તુઓ લેવાથી ટાઈપ 2 ડાયબિટીજનો ખતરો દૂર રહેશે. 
 
તેનાથી શરીરમાં બ્લ્ડ શુગરનું સ્તર સામાન્ય રાખવામાં મદદ મળે છે. વધુ વજનવાળા લોકોમાં કરેલ એક નાના અભ્યાસથી આ વાત સામે આવી છે.