ડાયબિટીજને નિયંત્રિત રાખવા માટે ડાઈટમાં આ 7 વસ્તુઓનું સેવન લાભકારી

ડાયબિટીજને નિયંત્રિત રાખવા માટે ડાઈટમાં આ 7 વસ્તુઓનું સેવન લાભકારી હોઈ શકે છે. જાણો એના વિશે 
ડાયબિટીજને નિયંત્રિત રાખશે આ 7 ડાયેટ
મેથીદાણા- મેથીમાં રહેલ ફાઈબર ગ્લેક્ટોમેનન ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે આથી દાણા કે શાક રૂપમાં એનું સેવન જરૂર કરો. 
 
ડાયબિટીજમાં કેયરમાં દરરોજ ત્રણથી છ ગ્રામ દાલચીનના સેવનથી ગ્લૂકોજનાસ સ્ત્તરને 29 ટકા ઘટાડી શકાય છે. 
 
બદામના સેવનથી શરીરમાં એલડીએલ (બેડ કોલેસ્ટ્રોલ) ઘટે છે.બદામના સેવનથી ડાયબિટીજનો ખતરો ઓછો મનાય છે. 
 
ઘણી શોધોમાં માન્યું છે કે લસણ શરીરમાં ઈંસૂલિનની માત્રા વધારે છે. આથી એનું સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભકારી છે. 
 
સફરજનમાં રહેલા    ક્વેરસેટિન નામનું તત્વ આ રોગના ખતરાને 20 ટકા સુધી ઓછું કરે છે. 
 
ગ્રીન ટીના નિયમિત સેવનથી પણ કંટ્રોલમાં આવી જાય છે. 
 
કોળાના સેવનથી પણ ડાયબિટીજમાં આરામ મળે છે.
 
દરરોજ એક બીંસના સેવનથી બ્લ્ડ શુગર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ શરીરમાં ગ્લાઈકિમિક્સ ઈંડેક્સ ઘટાડે છે. 
 


આ પણ વાંચો :