ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 14 જુલાઈ 2019 (08:36 IST)

સૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન

weight loss tips

વજન વધવાથી હાર્ટ ડિસીજ, ડાયબિટીજ, હાઈ BP જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે . હમેશા ફિટ અને હેલ્દી રહેવા માટે વજન ઓછું કરવું જરૂરી થઈ જાય છે. ફિટનેસ એક્સપર્ટ જણાવી રહ્યા છે 6 એવી ટિપ્સ જેને રાત્રે સૂતા પહેલા અજમાવીને વજન ઓછું કરી શકાય છે. 

દૂધ 
સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. એમાં રહેલ કેલ્શિયમ અને પ્રોટીન ડાઈજેશન સારો કરે છે. એનાથી ઉંઘ સારી આવે છે અને વજન કંટ્રોલ હોય છે. 
કાલી મિર્ચ 
રાતના ભોજનમાં કાળી મરીનો યૂજ કરો. એમાં ફેટ બર્નિંગ પ્રાપર્ટી મેળવે છે. સાથે જ આ મેટાબૉલિક રેટ પણ વધે છે જેનાથી એક્સ્ટ્રા ફેટ ઓછું થાય છે. 

વૉકિંગ
સૂતાના અડધા કલાક પહેલા 20 કે 30 મિનિટની વર્કિંગ પર જાઓ. એનાથી ભોજન ડાઈજેસ્ટ થશે અને વજન  ઘટાડવામાં મદદ મળશે. 

યોગા 
સૂતા પહેલા શ્વાસન શવાસન કે હળવી સ્ટ્રેચિંગ કરો. એનાથી  બોડીનો એક્સ્ટ્રા ફેટ બર્ન થશે. 
 

મસાજ 
સૂતા પહેલા હાથ પગની માલિશ કરો. આથી મસલ્સ સ્ટ્રાંગ થશે અને એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. 

દહીં 
રેગ્યુલર સૂતા પહેલા એક વાટકી ઓછા ફેટ વાળું દહીં ખાવો. એમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડ કરશે અને વજન ઘટાડવમાં મદદ કરશે. ઓછું ખાટું દહી પ્રીફર કરો.