શિયાળામાં મિત્રો સાથે બેસીને મગફળી ખાવાની એક અલગ જ મજા છે. સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારી છે. તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમા લગભગ એ બધા જ તત્વો જોવા મળે છે જે બદામમાં હોય છે. પણ ખૂબ જ સસ્તી કિમંત પર. મગફલીમાં આરોગ્યનો ખજાનો છિપાયો...