1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (15:20 IST)

કાપેલું લીંબૂ રાખો પાસે અને મેળવો આરોગ્યના 5 લાભ

લીંબૂના ઘણા ફાયદા તમે જાણતા હશો , પણ કાપેલા લીંબૂને તમારી પાસે મૂકવાથી આ સ્વાસ્થય લાભ ચોક્કસ તમને ખબર નહી હોય.  આખરે એવા કયાં સ્વાસ્થય લાભ છે જે તમે નહી જાણતા , અહીં જાણો 

1. કાપેલું લીંબૂ પોતાની પાસે રાક્ગવાથી સૌથી મોટું ફાયદો આ છે એ તમને રિફ્રેશ બનાવી રાખવામાં મદદ કરશે અને ઉર્જાનો સંચાર કરશે. તમે દિવસભર તાજગી અનુભવ કરશો અને ખુશનુમા પણ 
 
2. બીજું ફાયદો આ છે કે આસપાસના વાતાવરણને તમારી સુગંધ મહકાવી રાખશે અને કોઈ પણ પ્રકારની દુર્ગંધ દૂર રાખવામાં મદદગાર સિદ્ધ થશે. જેનાથી તમે સકારાત્મક અને સ્વસ્થ અનુભવ કરશો. 
 

3. ત્રીજું ફાયદો આ છે કે જો તમે જરાય પણ ઉબકા જેવું લાગે , તો તેને થોડીવાર સૂંઘીને , એવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ખાસ કરીને યાત્રામાં આ તરીકો ખૂબ કારગર છે. 
4. ચા , કૉફી , કોલ્ડ્રીંકસ કે બીજી ખાદ્ય પદાર્થેના સેવન પછી ઘણી વાર તમારા દાંતમાં પીળાશ કે ગંદગી જોવાય છે સારી નહી લાગતી ત. તેને તમે લીંબૂ ઘસીને દૂર કરી શકો છો. 
 
5. તેને તમારી પાસે કે રૂમમાં કોઈ ખૂણામાં મૂકો. તમને કોઈ કૃત્રિમ સુગંધની જરૂરત નહી પડશે.