ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:02 IST)

માથાનો દુખાવો થતા ચા નહી પણ પીવો આ જ્યુસ 5 મિનિટમાં આરામ મળશે.

માથાનો દુખાવો એક સામાન્ય વાત છે. પન આ સામાન્ય દેખાતો દુખાવો ખૂબ જ અસહનીય બની જાય છે. આ ફક્ત પુખ્ત વયના લોકોને જ નહી પણ બાળકોને પણ થઈ શક છે.  માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી. એટલુ જ નહી આરામથી સૂઈ પણ શકાતુ નથી. આ દુખાવાથી રાહત મેળવવા માટે લોકો દવાઓની મદદ લે છે. આ પેનકિલર માથાનો દુખાવાથી તો રાહત અપાવે છે પણ તેની આપણા શરીર પર સાઈડ ઈફેક્ટ પણ પડે છે. આવામાં તમે આ ઘરેલુ જ્યુસને પીશો તો ફક્ત 5 મિનિટમાં જ રાહત મેળવી શકશો. આ જ્યુસ પીવાથી કોઈ સાઈટ ઈફેક્ટ નહી થાય. 
 
 
તો આવો જાણીએ માથાના દુખાવાના કારણ અને 5 મિનિટમાં તેનાથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે.. 
 
માથાનો દુખાવો થવાના કારણ 
 
1. હેંગઓવર 
2. ભૂખ લાગવી 
3. લોહીના થક્કા જમવા 
4. તનાવ 
5. થાક 
 
6. પીઠ અને ગરદનની માંસપેશીયોમાં તનાવ 
7. કાર્બન મોનોઓક્સાઈડનુ વધવુ 
8. શરીરમાં પાણીની કમી થવી 
9. મગજ કે તેના ચારે બાજુ બ્લડ સર્કુલેશન ઓછુ થવુ 
10. બ્રેન ટ્યુમર 
11. કોલ્ડ અને ફ્લૂ 
12.પોષક તત્વોની કમી 
13. વધુ સમય સુધી કોમ્પ્યુટર પર બેસવુ 
 
 
જ્યુસ બનાવવાની સામગ્રી 
 
1.2 કપ લીંબૂનો રસ 
1 ચમચી મધ 
2 ટીપા લેવેન્ડર ઓઈલ 
 
બનાવવાની વિધિ - ગ્લાસમાં 1/2 કપ લીંબૂનો રસ, 1 ચમચી મધ, 2 ટીપા લેવેંડર ઓઈલ મિક્સ કરીને જ્યુસ તૈયાર કરો. તેને પીવાથે એફક્ત 5 મિનિટમાં તમને રાહત મળશે.