સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

home tips - આટલા ઉપયોગી ઉપાય અજમાવી જુઓ

બોડી ટોન કરવા માટે - જો તમે તમારી આખી બોડી ટોન કરવા માંગો છો તો 20 મિનિટની સ્ટ્રેંથ ટ્રેનિંગ અઠવાડિયામાં બે વાર કરો, અસર થોડાક જ દિવસોમાં જોવા મળશે.

ગંધ ઉડી જશે - જો તમારા કટિંગ બોર્ડ પરથી ગંધ આવતી હોય તો બોર્ડને વિનેગરથી ધોઈ લો. ગંધ ઉડી જશે અને તમારુ કટિંગ બોર્ડ સ્ટ્રલાઈઝ પણ થઈ જશે.

ફૂલ રહેશે તાજા - જો તમે ગરમીમાં ફુલોને થોડા વધુ સમય માટે તાજા રહેવા દેવા માંગતા હોય તો પાણીમાં થોડુ ડિટરજંટ ભેળવી દો.

વજન થશે ઓછુ. - વિયા સીડ્સ (તુલસીની એક પ્રજાતિના બીડ્સ) લેવાથી વજન ઓછુ થવા ઉપરાંત બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.