સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની આ 5 વસ્તુઓ બીજાને શેયર ન કરવી ...
સુહાગન મહિલાઓ હમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની સાથે શેયર કરવાથી સંબંધોમાં દરાર આવી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે મહિલાઓને પરિવારના સભ્ય કે મિત્રથી પણ શેયર નહી કરવી જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે કે પરિણીત મહિલાઓને
તેમની કઈ-કઈ વસ્તુઓ બીજાબી સાથે શેયર નહી કરવી જોઈએ.
1. સિંદૂર
સુહાનની નિશાની ગણાતું સિંદૂર કોઈની સાથે શેયર કરવું પતિ-પત્ની માટે અશુભ ગણાય છે. તે સિવાય મહિલાઓને કોઈની સામે સિંદૂર લગાવું પણ ન જોઈએ.
2. કાજલ
કોઈ મિત્ર કે પરિવાર સાથ કાજલ ન શેયર કરવું. તેનાથી પતિનો પ્રેમ તમારા માટે ઓછું થઈ જશે અને તમારા વચ્ચે ઝગડો વધશે.
3. ચાંદલો
પરિણીત મહિલાને ક્યારે તેમના ચાંદલો કોઈની સાથે શેયર નહી કરવું જોઈએ. તે સિવાય માથાના ચાંદલો ઉતારીને આપવું પણ તમારા માટે નુકશાનદાયક થઈ શકે છે.
4. મેહંદી
કેટલીક મહિલાઓ ઘરે જ મેહંદી લગાવવી પસંદ કરે છે પણ તેને કોઈની સાથે શેયર કરવાથી પતિનો પ્રેમ પણ વહેંચી જાય છે.
5. બંગડી કે પાયલ
દરેક મહિલાને લગ્ન પછી બંગડી અને પાયલ પહેરવાનો શોખ હોય છે પણ આ કોઈની સાથે વહેંચવું અશુભ ગણાય છે.