તમારી વૉશિંગ મશીન રહે સારી કંડીશનમાં , તેના માટે અજમાવો આ 7 ટિપ્સ
તમારી વોશિંગ મશીન હાર્ડવર્કિંગ હોમકેયર સાથી છે. અપ્લાયંસ એક્સપર્ટ સીમા માહેશ્વરી અમે વોશિંગ મશીન કેયરના કેટલાક ટિપ્સ જણાવી રહી છે. જેથી એ સારી કંડીશનમાં રહે.
જુદી-જુદી મૉડલ્સમી ડિફરેંટ લૉડિંગ કેપિસિટી હોય છે. આથી ઉપયોગથી પહેલા મેનુઅલ ધ્યાનથી વાંચો અને તેટલા જ કપડા નાખવું. જેટલી તેમની કેપિસિટી હોય કોઈ પણ કંડીશનમાં મશીનેને ઓવરલોડ ન કરવું. આથી મશીન ડેમેજ થઈ શકે છે.
સારી ક્વાલિટીના ડિટર્હેંટ કપડા અને મશીન બન્ને માટે જરૂરી છે. હમેશા મેન્યુફેકચર દ્વારા જણાવેલ સૉફ્ટનર , બ્લીચ અને ડિટર્જેંટ ઉપયોગ કરો. સગી માત્રામાં ડિટર્જેંટ યૂજ કરો વધારે ડિટર્જેંટથી પાણીની બરબાદી પણ વધારે થશે . આ રીતે ઓછું ક્વાટિટીથી કપડા સાફ ન હોવાના શકય બન્યું રહેશે. આથી સારી ડિટર્જેંટની સહી ક્વાટિંટીનો ધ્યાન રાખવું પડશે.
મશીન યૂજ કરવાથી પહેલા તમારી સેટિંગ્સ (હૉટ , કૉલ્ડ અને નાર્મલ ) સમજવું બહુ જરૂરી છે. સહી સેટિંગ્સ રાખવાથી ઓછા સમયમાં સારું રિજ્લ્ટ મળશે અને
મશીન પર સ્ટ્રેસ ઓછું પડશે. ખૂબ ગંદા કપડા માટે હૉત સાઈકલ અને ઓછા ગંદ કપડા માટે કોલ્ડ સાઈકલ પ્રેફર કરવા જોઈએ.
ઘણી વાર મશીન ચલાવતા પત તેમાંથી ખૂબ અવાજ સંભળાય છે. આ સમતલ જમીન પર મશીન ન મૂકવાના કારણે હોય છે. આ રીતે ચલાવતા પર મશીનમાં વાઈબ્રેશન થઈ શકે છે અને પાણી બહાર પડી શકે છે. આથી મશીનના ફ્લોર લેવલ સામાન્ય રહેવું જોઈએ. જેથી કોઈ ડેમેજ નહી હોય .
બીજા અપ્લાયંસની રીતે વૉશિંગ મશીનની સફાઈ પણ જરૂરી હોય છે. તેના માટે મશીનમાં પાણી નાખી બ્લીચ કે બેકિંગ સોડા નાખી ચલાવો. આ ક્લીનિંગ પ્રાસેસ માટે માર્કેટમાં ખાસ પાવડર પણ અવેલેબલ છે. ધ્યાન રાખો, આ સમયે મશીનમાં કપડાન નાખવા. આ રીતે ટબમાં ચોંટાયેલી ગંદગી નિકળી જશે.
રેગ્યુલર યૂજથી મશીનના પાઈપ , ડિટર્જેંટ કેસ અને વાટર પાઈપમાં પણ ગંદગી જમા થઈ જાય છે. સમય સમય પર તેણે સાફ કરતા રહો.
જો મશીનમાં ખરાબી આવી જાય તો કોઈ ઓથરાઈજ ટેકનીશિયનથી સમય રહેતા રિપેયરિંગ કરાવો. જો રિપયરિંગમાં મોઢા થાય તો મશીન આખી ખરાબ થઈ શકે છે કે તેને ઠીક કરાવામાં ખૂબ ખર્ચ થઈ શકે છે.