સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2023 (12:35 IST)

Cooler થી બરફની જેમ ઠંડુ થઈ જશે ઘર, જૂનો કાટ લાગેલો કૂલર કરશે જોરદાર કામ

Cooler Tips- જો તમારો કૂલર જૂનો થઈ ગયુ છે તો તમે સૌથી પહેલા તેનો પંપ ચેક કરી લેવો જોઈએ કારણ કે આ મુખ્ય ભાગ છે. જેના કારણે કૂલરના દરેક ભાગમાં પાણી સપ્લાઈ બની રહે છે અને ઠંડી હવાનો વેગ પણ બન્યુ રહે છે અને તમે તમારો રૂમ ઠંડુ થતુ રહે છે. આ પંપ માર્કેટમાં 200માં ખરીદી શકાય છે અને આ આહરે 1-2 વર્ષ સરળતાથી ચાલી જાય છે. આ યૂઝ અને થ્રો પંપ હોય છે તેથી તમે એક વાર ખરાબ થયા પછી તેને રિપેયર નથી કરાવી શકો છો પણ આ વાજવી છે તેથી ખરાબ થતા વગર ખિસ્સા પર ભાર નાખી તમે ખરીદી શકો છો. 
 
1. આજકાલ માર્કેટમાં કૂલર લિક્વિડ આવે છે જેને તમે વાટર ટેંકમાં નાખી શકો છો. તેનાથી વાટર ટેંકમાં કોઈ પણ પ્રકારની ગંદગી એકત્ર થતી નથી અને પાણી સાફ બન્યુ રહે છે. તેથી ઠંડની સાથે જ રોગો અને મચ્છરોથી પણ રાહત મળે છે. 
 
2.જો તમે કૂલરની ઠંડી હવા ઈચ્છો છો તો મેન ફેનની સર્વિસિંગ કરાવવી ન ભુલવું કારણ કે જો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે તો કૂલર બેકાર થઈ જાય છે તેથી ઉનાળાની ઋતુથી પહેલા તેની સર્વિસિંગ કરાવવી ખૂબ જરૂરી જેનાથી આખુ સીઝન કે વગર રોકાય તે કામ કરી શકે અને તેમાં કોઈ પરેશાની ના આવે. 
3. તમે કૂઅરની બૉડી જરૂર ચેક કરાવવી જીએ અને તેમાં લીકેજ થતા તેને તરત જ રીપેયર કરાવી લેવો જોઈએ કારણ કે તેનાથી તકલીફ થતી રહે છે અને તમને કૂલિંગ નથી મળી શકે અને તમારુ ઘર ઠંડુ નથી થાય છે . 

Edited by-monica sahu