ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (16:21 IST)

Home Tips- ઘરની સફેદ ટાઈલ્સને ચમકાવવાના સરળ ઉપાય

દરેક કોઈ ઈચ્છે છે કે એને ઘર સુંદર હોય અને ઘરને સુંદર બનાવવા માટે જરૂરી છે ઘરની સાફ સફાઈ. જો જો જોવાય તો સૌથી પહેલા ઘરની ટાઈલ્સને સાફ થવું જરૂરી હોય છે. ચમકતી ટાઈલ્સ સાથે સુંદર ઘર  દરેક કોઈના સપના હોય છે . એક નાનો ડાઘ કે ગંદગી આ સફેદ ટાઈલ્સની શોભાને બગાડી શકે છે. આજે અમે તમને એવી જ રીતે જણાવી રહ્યા છે આ સફેદ ટાઈલ્સને સાફ કરવામાં તમારી મદદ કરીશ. 
 
1. પાણી (water)
ઘરની સફેદ ટાઈલ્સ પર જ્યારે ધૂળ ખાવાના ડાઘ અને બીજા ડાઘ લાગે છે તો એને પાણીથી હટાવી શકાય છે. જો કોઈ ડાઘ ભીની જગ્યા પર પડ્યું હોય તો એને સાફ કરવું અઘરું થઈ જાય છે. 
 
2. ઓક્સીજન બ્લીચ (oxygen Bleach) 
પાણીમાં 25 ટકા બ્લીચ કે ઓક્સીજન બ્લીચ મિક્સ કરી ટાઈલ્સને સ્ક્રબ કે બ્રશથી સાફ કરો. આવું કરવાથી ટાઈલ્સ ચમકવા લાગશે જેમ કે નવી હોય. 
 
3. સિરકા vineger- ટાઈલ્સને સાફ કરવા માટે ગર્મ પાણીમાં અડ્ધા કપ સિરકા મિક્સ કરી ડાઘને લૂંચી શકો છો. 
 
4. ડિટ્ર્જેંટ પાવડર(detergent powder)- પાણીમાં  ડિટ્ર્જેંટ પાવડર મિક્સ કરી ડાઘ સાફ કરવાથી તમારા ઘરની ટાઈલ્સ ચમકી શકે છે. 
 
5. ડિટ્ર્જેંટ પાવડર અને અમોનિયા (Detergent powder and ammonia)
જો તમારા કિચનની ટાઈલ્સ પર મીણ લાગી ગયા હોય તો એને હટાવાવ માટે ડિટર્જેંટ પાવડર અને અમોનિયાના ઘોલ એક શાનદાર તરીકો છે. એના માટે તમે ડિટ્ર્જેંટમાં અડધા કપ અમોનિયાના ઘોલ મિકસ કરી અને એમાં એક બાલ્ટી પાણી મિક્સ કરો.