આવા વાસણમાં ન બનાવો રસોઈ, બની શકે છે હેલ્થ પ્રોબ્લમ્સ

utensil
Last Updated: મંગળવાર, 26 માર્ચ 2019 (13:23 IST)

કિચનની રસોઈ સાથે સમગ્ર ફેમિલીનુ આરોગ્ય જોડાયેલુ રહે છે. તેથી જમવાનુ બનાવતી વખતે સાફ સફાઈનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પણ શુ તમે જાણો છો કે રસોઈ બનાવવાના વાસણોમાં પણ પરિવારની
હેલ્થ ડિપેંડ કરે છે.
આ વાત પર ધ્યાન આપવાની ખૂબ જરૂર હોય છે. કે આપણે કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ.
આવો જાણીએ રસોઈ બનાવવા માટે કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ

tambaઆ પણ વાંચો :