ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

KItchen Tips-હવે નોનવેજના શૌકીનને બાકી રહેલા ભોજનને ફેંકવાની જરૂરત નહી એના માટે જરૂરી ટીપ્સ

તમે તમારા ફેવરિટ ચિકનને ફ્રિજમાં આશરે બે દિવસ સુધી કોઈ ડિબ્બાના અંદર રાખી બચાવી શકો છો. એ જ ફ્રીજરમાં તમે ફોઈલના અંદર ચિકનને લપેટીને છ મહીના સુધી સ્ટોર કરી શકો છો. 
 
મછલી ખાવાના શૌકીન પણ માત્ર બે દિવસ સુધી માછલીને ફ્રિજમાં ઢાંકીને રાખો અને ચિકની રીતે ફ્રિજરમાં છ મહીના સુધી રાખી શકો છો.
 
શાકાહારી ભોજનની વાત કરે તો સફરજન અને નીંબૂને તમે ત્રણ દિવસ સુધી ફ્રેજમાં આરામથી રાખી શકો છો. એના સિવાય પાલકને ત્રણ દિવસ અને ફુલાવર્ને કે અઠવાડિયા સુધી ફ્રિજમાં મૂકી શકો છો. 
 
શાકમાં ડુંગળી અને આદુને ફ્રિજની જગ્યાએ રૂમમાં જ બે મહીના સુધી રાખી શકો છો. 
 
બટાટાને ત્રણ દિવસ સુધી રૂમ ટેમ્પ્રેચર પર ઢાંકીને રાખી શકાય છે તો આરામથી પ્રયોગ કરી શકાય છે. મધને એક વર્ષ સુધી ડિબ્બાબંદ કરીને રાખવાથી ઘણા દિવસ સુધી ચાલે છે. 
 
ચોખાને તમે કમરાના તાપમાન પર રાખી શકો છો. કૉફીને ડિબ્બાબંદમાં એક વર્ષ સુધી રાખી શકાય  છે અને ખુલ્લા  બે અઠવાડિયા જ રાખી શકાય છે.
 
દૂધ , દહીં અને ક્રીમને ઘણા દિવસ સુધી સુરક્ષિઅત નહી રાખી શકાય છે. પણ 
 
દૂધને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં ઢાંકીને અને ફ્રિજરમાં ત્રણ મહીના સુધી સંભાળી શકાય ચે. દહીં ને ફ્રિજરમાં બે મહીના અને ફ્રિજમાં બે અઠવાડિયા સુધી રાખે એ શકાય છે.