રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (17:19 IST)

ફ્રૂટ થીમ પર બર્થડે પાર્ટી કોની હતી

meesha birthday party
દરેક માતા-પિતા તેમના બાળકનો જનમદિવસ ખૂબ સ્પેશલ હોય છે. આ દિવસે બાળકને સ્પેશલ ફીલ કરાવવા પેરેંટસ બર્થડે પાર્ટી હોસ્ટ કરીએ છે જેમાં ફેમિલી મેંમબર્સથી લઈને તેમના ક્લોજ ફ્રેડસને ઈનવાઈટ કરાય છે. માર્ડન સમયમાં બાળકોની બર્થડે પાર્ટી પણ થીમ પર રખાય છે. આજકાલ બાળકો માટે પાર્ટી રાખવાના ખૂબ થીમ્સ ટ્રેંડમાં છે જેને ટ્રાઈ કરવાથી બૉલીવુડ સિતારા પણ નહી ચૂકી રહ્યા છે. 
 
રવિવારે શાહિદ અને મીરા રાજપૂરની દીકરી મીશા  2 વર્ષની થઈ ગઈ. જેનો સેલિબ્રેશન પાર્ટી રાખી હતી. પાર્ટીમાં ફેમિલી મેંમ્બર્સના સિવાય મીશાના પ્લે સ્કૂલના ફ્રેડસએ તેમના પેરેંતસ સાથે આવ્યા. મીશાના બર્થડે પાર્ટી ફ્રૂટસ Fruits થીમ્ડ પર બેસ્ડ હતી. જેમાં કેકથી લઈને પાર્ટી ડેકોરેશન સુધી બધા ફ્રૂટ્સ થીમ પર હતા. 
 
પાર્ટીમાં મીશા તેમની મમી મીરા અને પાપા શાહિદ કપૂરની સાથે કેક કાપતી નજર પડી. આ સમયે મીશા પિંક ફ્રાકમાં ખૂબ ક્યૂટ લાગી રહી હતી. મીરા બ્લેક સ્ટાર પ્રિટ શાર્ટ ડ્રેસમાં નજર આવી તો શાહિદ કેજુઅલ ડેસઅપમાં જોવાયા.