ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:55 IST)

વૉશિંગ મશીન બરફના ટુકડા નાખી કપડા ધોતી હતી મહિલા, કારણ ચોકાવશે

તાજેતરમાં એક મહિલા તેમના પાડોશીથી સંકળાયેલો એક બનાવ સોશિયલ મીડિયા પર શેયર કર્યું. સ્ટેલા નામની મહિલાએ શોશિયલ મીડિયા પર શેયર કરી જાણકારીમાં જણાવ્યું કે તેને એક દિવસ તેમના પાડોશીને વૉશ એરિયામાં વોશિંગ મશીનમાં કપડા સુકાવતા જોયું. જ્યારે તે ડ્રાયરમાં કપડા સુકાવી રહી હતી તો તેને કપડાની સાથે બરફના ટુકડા પણ નાખ્યા. તે મહિલાને પાડોશી મહિલાની આ વાત કઈક સમજ નથી આવી તો તેને થોડા દિવસ પછી તેમના પાડોશીથી તેના પાછળના કારણ પૂછ્યા, તો તે પાડોશી મહિલાની વાત સાંભળી હેરાનઆખરે થઈ ગઈ. 
આખરે શું હતું કારણ 
મહિલા ઘણ બધા કપડા ધોઈને તેને સુકાવીને આયરન કરી વાર્ડરોબમાં રાખે છે. આ કામને પૂરા કરવામાં આખો દિવસ નિકળી જાય છે. પણ જો ડ્રાયરમાં બરફના ટુકડા નાખવાથી આયરન કરવાની પ્રોબ્લેમ સૉલ્વ થઈ જાય છે. 
 
સમય અને આયરનની બચત 
ક્યારે કપડાને ધોયા  પછી ડ્રાયરમાં સુકાવીએ છે તો તેમાં કરચલી નહી રહે અને કપડાને આયરન પણ નહી કરવું પડે. 
 
કેવી રીતે કામ કરે છે બરફ 
 
સ્ટેલાએ પાડોશીને બરફની વાત જણાવી મહિલાએ જણાવ્યું કે ડ્રાયરમાં કપડા સુકાવતા તેમાં બરફ નાખવી જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ જલ્દી ઓગળવા લાગે છે. પણ બરફ ઓગળવાની સાથે સાથે તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. આ વરાળ ને લીધે કપડામાં થયેલી કરચલીઓ દૂર થઇ જાય છે અને કપડા સુકાઈ ગયા પછી આયરનની  જરૂર નથી પડતી.