કાવ્ય - સ્વતંત્રતા દિવસ

કલ્યાણી દેશમુખ|

આઓ દિલમાં જોશ જગાવીએ
ભારતનો જયકાર બોલાવીએ
સૂતેલા દેશપ્રેમને જગાડી
ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...

જેમને પોતાના લોહીથી ભર્યો છે રંગ
જે ભેગા મળીને હંમેશા રહ્યા છે સંગ
આવો તેમનો આભાર મનાવીએ......ચાલો સ્વતંત્રતા

નહોતી તેમને કોઈ ખુરશીની ચાહત
ભારતમાતાને મુક્ત કરવામાં હતી રાહતઆવો તેમને શીશ ઝુકાવીએ ......ચાલો સ્વતંત્રતા

અંગ્રેજોનો ત્રાસ સહ્યો હતો જેમણે
દરેક સુખ ત્યજી દીધા હતા એમણે
તેમના જીવનમાંથી બોધ મેળવીએ...ચાલો સ્વતંત્રતા


આ પણ વાંચો :