0

ગુજરાતી મહિલા નવલકથાકાર - વિનોદીની

બુધવાર,ઑગસ્ટ 15, 2007
0
1
ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે.
1
2

ભારતના પ્રતિકો

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
આ ગીતની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્રારા કરવામાં આવી હતી. આ ગીત 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગીતના રૂપે સ્વીકારવામાં આવ્યું હતુ.
2
3
1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ.
3
4
'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય, ત્યાં સુધી મંડીયા રહો' - આ સુત્રના રચાયતા સ્વામી વિવેકાનંદ હતા.
4
4
5

સરદાર પટેલ એક અજોડ પ્રતિભા

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
5
6
આઝાદીના 60 વર્ષ થયા છતાં પણ આપણે તે મહાન નારીઓને નથી ભુલ્યા જેઓએ એક સમયે ભારત માતા માટે પોતાનો જીવ આપવાની પણ તૈયારી બતાવી હતી.
6
7
ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું.
7
8
'વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું.
8
8
9
મોલાના અબ્દુલ કલામ આઝાદેઅ તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું.
9
10
શું ખરેખર લાલ કિલ્લા ઉપર 16મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો ? હા, લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે રાષ્ટ્રિય ધ્વજ લહેરાવ્યો હતો એવી માન્યતા લોકોના દિમાગમાં છે તે ધારણા ખોટી છે તેવું આઝાદીના 60માં વર્ષમાં દેશના ફૌજી અખબારે બતાવ્યું છે.
10
11
આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. આ સત્તાવન વર્ષ નિરર્થક નહી પણ સાર્થક વિત્યા કહેવાય. કારણકે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આપણે તેને સરળતાથી મેળવી તો શકીએ છીએ.
11
12

ઇસરોનું માનવીય મિશન

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
ભારતની અવકાશ એજન્સી(ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.
12
13
હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે.
13
14
જ્યારે રાતના ટકોરા પડશે, ત્યારે આખી દુનિયા તો ઉંઘતી હશે, તે સમયે ભારત જાગીને જીવન અને સ્વતંત્રતા મેળવશે. એક એવી ક્ષણ છે જે ઈતિહાસમાં વારંવાર નથી આવતી.
14
15
સંભવ છે કે 2050 માં વૈષ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે અને સન 2025 માં જ પ્રથમ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસની દર સર્વોચ્ચ થાય.
15
16

કાવ્ય - સ્વતંત્રતા દિવસ

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
આઓ દિલમાં જોશ જગાવીએ ભારતનો જયકાર બોલાવીએ સૂતેલા દેશપ્રેમને જગાડી ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...
16
17

કાવ્ય - બસ એક કલ્પના

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય. આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.
17
18

ભારત બાબતે મળતાં પરિણામો

મંગળવાર,ઑગસ્ટ 14, 2007
સંસ્થા ‘એનએસએસ’ની મારફત થયાં એક સર્વે પ્રમાણે ભારતમાં બેકારી, કામકાજ અને જનસંખ્યાથી લાગેલાં પરિણામો બાબતે ગામો અને શહેરોમાં અલગ-અલગ રીતે આ પરિણામો સામે આવ્યાં છે :
18