ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

કલ્યાણી દેશમુખ|

N.D
N.Dશીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો, દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએપોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ
નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ
ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ

કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએદેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે
તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ
આવભારતવાસહોવાનગૌરકરી


આ પણ વાંચો :