900થી વધુ લોકો માર્યા ગયા. હજારો લોકોની ધરપકડ થાઈ. આ આંદોલનની વ્યૂહ રચના ખૂબ જ સમજીવિચારીને બનાવી. અંગ્રેજોની હુકુમત બીજા વિશ્વ યુદ્ધમાં પહેલા જ પસ્ત થઈ ચુકી હતી તેથી અને જનતાની ચેતના પણ આંદોલન તરફ નમી રહી હતી તેથી 8 ઓગસ્ટ 1942ની સાંજે મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બમ્બઈ સત્રમાં અંગ્રેજો ભારત છોડોનુ નામ આપવામાં આવ્ય હતુ. જો કે ગાંધીજીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી. પણ દેશભરના યુવા કાર્યકર્તા હડતાળ અને તોડફોડની કાર્યવાહી દ્વારા આંદોલન ચલાવતા રહ્યા.