જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી, ચિત્રોની ઝલક સાથે

quit india
નવી દિલ્હી| Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:22 IST)

9 ઓગસ્ટ 1942 નો દિવસ નીકળતા પહેલા જ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા સભ્યોની ધરપકડ થઈ ચુકી હતી અને કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવામાં આવી હતી. ગાંધીજીની સાથે ભારત કોકોલા સરોજિની નાયડૂને યરવદા પુણેના આગા ખાન પેલેસમાં, ડો. રાજેન્દ્ર પ્રસાદને પટના જેલ અને અન્ય બધા સભ્યોને અહમદનગરના કિલ્લામાં નજરબંધ કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 942 લોકો માર્યા ગયા હતા. 1630 ઘાયલ થયા, 18000 ડીઆઈઆરમાં નજરબંધ થયા અને 60229ની ધરપકડ કરવામાં આવી. 


આ પણ વાંચો :