ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : સોમવાર, 14 ઑગસ્ટ 2023 (15:19 IST)

Quotes On Independence Day - સ્વતંત્રતા દિવસ પર કોટ્સ

77 independence day
1 તિરંગો જ આન છે 
તિરંગો જ શાન છે 
અને તિરંગો જ 
હિન્દુસ્તાનીઓની ઓળખ છે 
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
 
2  - જ્યા માણસાઈને મળે છે પહેલુ સ્થાન 
  એ જ છે મારુ હિન્દુસ્તાન  
  સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
 
3   દેશના ગૌરવ સાથે આપણુ ગૌરવ વધે છે 
 દેશની શાનથી આપણી શાન વધે છે સ 
  સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
 
 
4. તિરંગો ફક્ત ગૌરવ કે શાન નથી 
   તિરંગો તો ભારતીયોની જાન છે.  
   સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
  
 
5. ના પૂછશો દુનિયાને શુ આપણી કથની છે 
  આપણી તો બસ એક જ ઓળખ 
  આપણે હિન્દુસ્તાની છીએ 
  સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
 
6.  ભારત માતા તારી ગાથા 
    સૌથી ઊંચી તારી શાન 
    તારા આગળ શીશ નમાવીએ 
    તને અમારા સૌના પ્રણામ 
   સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
 
7. એ ન પૂછશો કે દેશે તમને શુ આપ્યુ છે 
  એ કહો કે તમે દેશ માટે શુ કર્યુ છે 
  સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
 
8. શુ મરો છો મિત્રો સનમ માટે
  નહી આપે દુપટ્ટો તમારા કફન માટે 
  મરવુ છે તો મરો વતન માટે 
   તિરંગો તો મળશે કફન માટે 
   સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
 
9. તિરંગો લહેરાવીશુ 
   ભક્તિ ગીત ગુનગુનાવીશુ 
   વચન આપો આ દેશને 
   દુનિયાનો સૌથી વ્હાલો દેશ બનાવીશુ 
   સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
 
10. છાતીમા જોશ અને આંખોમાં દેશભક્તિની ચમક રાખુ છુ 
    દુશ્મનની શ્વાસ થંભી જાય અવાજમાં એટલી ધમક રાખુ છુ 
    સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા 
 
11. રાષ્ટ્ર માટે માન-સન્માન રહે 
    દરેકના દિલમાં હિન્દુસ્તાન રહે. 
    દેશ માટે એક બે તારીખ નહી 
    ભારત માતા માટે દરેક શ્વાસ રહે 
   સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 
 
 12. આ દિવસ છે અભિમાનનો 
     ભારત માતાના માન નો 
     નહી જાય રક્ત વ્યર્થ 
     વીરોના બલિદાન નુ 
   સ્વતંત્રતા દિવસની શુભેચ્છા