તિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.

Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:17 IST)
7. ભારતમાં બેંગલૂરૂથી 420 કિમી સ્થિત "હુબલી" એક માત્ર લાઈસેંસ પ્રાપ્ત સંસ્થાન છે જે ઝંડા બનાવવું અને સપ્લાઈ કરવાનો કામ કરે છે. 
8. ભારતના ધ્વજ કોડ મુજબ ભારતીય ઝંડાને અનુપાત ત્રણમાં હોય છે. જેમાં ઝંડાની લંબાઈ, પહોળાઈ બે ગણી હોય છે. સાથે જ ઝંડાના ત્રણ રંગ -  કેસરિયો, સફેદ અને લીલોને પણ લંબાઈ પહોળાઈ મુજબ સમાન અનુપાતમાં હોવું જોઈએ. 


આ પણ વાંચો :