ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (18:40 IST)

પરફેક્ટ ફિગર માટે છોકરીઓ કરે છે આ 5 એક્સરસાઈજ

perfect figure yoga for girls
આરોગ્ય- આજકાલ દરેક મહિલા તેમની ફિટનેસને લઈને ખૂબ નવા-નવા ઉપાય અજમાવે છે, પણ કઈ ફાયદો થતું નહી. કેટલીક મહિલા તો ફેટ ઓછું કરવા માટે દાવઓના પણ સહારા લે છે. જે પછી બહુ સાઈડ ઈફેક્ટ હોય છે. જો તમે પણ તમારે બોડીને શેપ આપવા ઈચ્છો છો તો આ 5 એક્સરસાઈજ તમારી જરૂર મદદ કરશે. તેનાથી તમે માનસિક અને શારીરિક રૂપથી પણ સ્વસ્થ થઈ જશો. 
1. સ્વિમિંગ - જો તમે શરીરને ફિટ રાખવાની સાથે તમારા હાડકાઓને મજબૂત કરવા ઈચ્છો છો તો સ્વીમિંગ સૌથી સરસ એક્સરસાઈજ હશે. સ્વિમિંગ કરવાથી તમારૌં આખું શરીરને જ વ્યાયામ થઈ જાય છે અને તમે તનાવ મુક્ત પણ રહો છો. 
 
2. સાઈડ પ્લેંક- જો તમે સારી ફિગર ઈચ્છો છો તો સાઈડ પ્લેંક એક્સરસાઈક તમારા માટે ખૂબ લાભકારી છે . તેને કરવાથી શરીરના જુદા-જુદા અંગ પર ખેંચાવ થાય છે અને તેજીથી ફેટ બર્ન હોય છે . તેનાથી ખભા, છાતી અને પેટની માંસપેશીઓ મજબૂત હોય છે. 
 
3. એક્સરસાઈજ બૉલ
 આ એક્સરસાઈજમાં બૉડી બૉલનો ઉપયોગ કરાય છે. તેનાથી શરીરને પાતળ કરવામાં ખૂબ જ સહાયતા મળે છે. પણ તમે જ્યારે પણ આ વ્યાયામને કરવું શરૂ કરો તો કોઈની મદદ જરૂર લો. 
 
4. પુશઅપ- બોડીને શેપમાં લાવા માટે આ એક્સરસાઈજ જરૂર કરવી જોઈએ. આ એક્સરસાઈજને કરવાથી મહિલાઓના ઢીલા સ્તન પણ આકારમાં આવી જાય છે. સાથે જ ખભા અને છાતીને મજબૂતી મળે છે. 
 
5. નૌકાસન- સામાન્ય રીતે મહિલાના પેટ, કમર પર વધારે ફેટ જમા થઈ જાય છે. આથી નૌકાસન મહિલાઓ માટે ખૂબ સરસ છે. આ આસનને બેસીને કરાય છે. આ આસનને સતત કરવાથી ધીમે-ધીમે પેટના ચારે બાજુના ભાગમા ફેટ ખત્મ થઈ જાય છે.