દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે દક્ષિણ આફ્રિકામાં ખસેડાયલ આઇપીએલ ટુર્નામેન્ટનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આગાઉ જાહેર કરાયેલ કાર્યક્રમ કરતાં એક સપ્તાહ બાદ શરૂ થનાર આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 18મી એપ્રિલે કેપટાઉન ખાતે રાજસ્થઆન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાશે.