1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (13:07 IST)

માત્ર 699 રૂપિયામાં 5G સ્માર્ટફોન - 23,999 નો આ 5G સ્માર્ટફોન 699માં મળશે

Mobile Phones Bonanza Sale: શું તમે આ સમયે કોઈ સારુ સ્માર્ટફોન લેવાનુ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ન માત્ર 699 રૂપિયામાં લેટેસ્ટ 5G સ્માર્ટફોન મળી શકે છે. જેની માર્કેટ પ્રાઈસ 23,999 ના ઉપર છે. આજના દિવસોમાં અત્યારે કોઈ 4G ફોન લેવા નહી જ ઈચ્છશો. કારણ કે હવે દુનિયા 5G પર આવી ગઈ છે. 
 
તો તમને જણાવીએ કે આ સમયે ઑનલાઈન વેબસાઈટ Flipkart ની સેલમાં Samsung Galaxy F23 5G Smartphone માં ધમાકેદાર ઑફર મળી રહ્યુ છે. ફોનમાં મળતા ફીચર પણ શાનદાર છે. ફેસ્ટિવલ પછી કંપનીઓ ઘણા પ્રકારના ઑફર નિકાળે છે. જેથી સેલ સતત ચાલતી રહી ફુલ એક્સચેંજ બોનસ મળતા આ ફોન તમને 699 રૂપિયામાં પણ મળી શકે છે. 
 
Flipkart પર આ દિવસો Mobile Phones Bonanza Sale લાઈવ છે. આ સેલમાં તમને સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉંટ જોવા મળી રહ્યુ છે. સેલના દરમિયાન Oppo, Xiaomi, Vivo, Realme, Motorola,samsung જેવી બ્રેંડસના સ્માર્ટફોનને તમે મોટા ડિસ્કાઉંટની સાથે ખરીદી શકો છો. 
 
ફ્લિપકાર્ટ સેલમાં તમને આ સ્માર્ટફોન પર 33% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉંટ ઑફર પછી તમને આ સ્માર્ટફોન 15,999 રૂપિયા કીમતમાં મળી જાય છે. તેમજ બેંક ડિસ્કાઉંટ પણ મળશે. સ્પેશલ પ્રાઈસમાં તમને આ સ્માર્ટફોન 8,000 રૂપિયાનુ કેશ બેક અને કૂપન પણ મળી રહ્યુ છે. સાથે જ Flipkart સેલમાં 15,300 રૂપિયાનુ એક્સચેંજ બોનસ પણ આપી રહ્યુ છે. તમને જણાવીએ કે 15,300 રૂપિયા એક્સચેંજ બોનસની વેલ્યૂ જૂના ફોનની કંડીશન અને મૉડલ પર નિર્ભર કરે છે. જો તમે આ સ્માર્ટફોન પર પોરા ડિસ્કાઉંટનુ લાભ મળે છે તો આ સ્માર્ટફોન તમને માત્ર 699 રૂપિયા કીમતમાં મળી જાય છે