1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (12:41 IST)

Lava Yuva Pro 5000mAh ની જોરદાર બેટરી સાથે થયુ લાંચ, કીમત જાણીને ચોંકી જશો

જો તમે ઓછા બજેટમાં સારા ફીચરવાળુ સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા રાખો છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સ્માર્ટફોન કંપની Lava એ એક સસ્તુ 4G સ્માર્ટફોન Lava Yuva Pro લાંચ કર્યુ છે. આ ફોનને ખાસ કરીને ઓછા બજેટ વાળા અને એંટી લેવલ સ્માર્ટફોન યૂજર માટે તૈયાર કરાયુ છે. તેમાં તે બધુ તમને મળશે જેની તમે આશા કરો છો.  Lava Yuva Pro 6.51 ઈંચની LCD ડિસ્પ્લે સાથે 5000mAh ની બેટરીથી લેસ છે. 
 
 Lava Yuva Pro 6.51 નો ડિસ્પ્લે  HD+ એટલે 720 * 1600 પિક્સલ રેજોલ્યુશનની સાથે છે જે 60 Hz રિફ્રેશને સપોર્ટ કરે છે. આ ફોનનો ડિસ્પ્લે 6.51 ઈંચનો છે જેમાં વૉટરડ્રોપ નાચ ડિઝાઈન આપ્યુ છે. આ સ્માર્ટફોનમાં Media Tek ની એંટ્રી લેવલ પ્રોસેસર આપ્યુ છે. આ સ્માર્ટફોનની બેટરી બેકઅપ પણ શાનદાર છે.  Lava Yuva Pro માં  5,000mAh ની બેટરી છે જે તેને 37 કલાકના ટૉકટાઈમ અને 320 કલાકના સ્ટેંડબાઈ ટાઈમને સપોર્ટ કરે છે. 
(Edited By-Monica Sahu)