મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (15:43 IST)

Facebook Liveને ટકકર આપવા માટે Youtube લાવ્યા છે લાઈવ સ્ટ્રીમિંગ

ફેસબુક લાઈવને ટક્કર આપવા યૂટ્યૂબ તેમના યૂજર્સ માટે લાઈવ સ્ટ્રીમિંગ ફીચર શરૂ કર્યા છે. આ ફીચરને અત્યારે માત્ર તેજ યૂજર્સ ઉપયોગ કરી શકે છે. જેની પાસે 10 હજાર થી વધારે સબ્સક્રાઈબર છે.
યૂટ્યૂબ જલ્દ જ તેમના બીજા યૂજર્સ માટે આ ફીચર શરૂ કરશે. યૂટ્યૂબ મુજબ, લાઈવ સ્ટ્રીમિંગથી યૂજર્સ એ તેમના વિચાર અને ક્રિએટીવિટી જોવાવવાના અવસર મળશે 
 
કેવી રીતે ઉપયોગ કરીએ 
યૂટ્યૂબ પર આ ફીચરને ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલ પર એપ હોવી જોઈએ. ત્યારબાદ આ એપમાં કેપ્ચર બટન દબાવીને લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય છે. યૂજર્સ લાઈવ સ્ટ્રીમિંગના સમયે જે વીડિયો બનાવશે એ બાકી યૂટ્યૂબ વીડિયોજની રીતે જ ફીચર્સ થશે. 
 
તમને જણાવીએ કે યૂટયૂબએ વર્ષ 2011માં જ લાઈવ સ્ટ્રીમિંગનો ફીચર લૉંચ કર્યા હતા. 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના સમયે પ્રસિંડેંશિયલ ડિબેટને સૌથી વધારે યૂટ્યૂબના પૉલિટિકલ લાઈવ સ્ટ્રીમ પર જોવાયા. ત્યારબાદ યૂટ્યૂબએ યૂજર્સના ફીડબેકના  આધારે તેમાં ફેરકાર કરાવ્યા. 
 
યૂટ્યૂબ લાવ્યા સ્ટ્રીમમાં Super Chat
 
લાઈવ સ્ટ્રીમમાં Super Chatના સમયે ફેન અને ક્રિએટરથી ચેટ કરવાનો એક નવું ઉપાય છે. ફેન લાઈવન ચેટ સ્ટીમમાં તેમના સંદેશને હાઈલાઈટ કરવા માટે Super Chats ખરીદી શકે છે. આટલું જ નહે તેના ઉપયોગથી પૈસા પણ કમાવી શકાય છે આ 20થી વધારે દેશઓના યૂજર્સ માટે ઉપલબ્ધ થશે. યૂટ્યૂબએ કહ્યું કે સુપર ચેટ ફીચર ડિજિટલ એજમાં એવી રીતે છે જેમ આગળની સીટ માતે વધારે પૈસા ખર્ચ કરવું.