માર્ચ પછી પણ ચાલૂ રહી શકે છે જિયોનો હેપ્પી ન્યૂઈયર પ્લાન (Jio plan)

Last Modified મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:09 IST)
રિલાયંસઈંફોકોમની ટેલિકોમ સર્વિસ જિયોનો સબસ્ક્રાઈબર બેસ  7.24 કરોડ થઈ ગયું છે. ફ્રી કૉલિંગના કારણે કંપનીથી ઘણા બધા ગ્રાહક જોડાઈ રહ્યા છે. 
કંપની આ ઉપલબ્ધિ પર જલ્દ જ તેમના ગ્રાહકોને ખુશખબર આપી શકે છે. 
 
જ્યો 31 માર્ચ પછી પણ તેમના હેપ્પ ઈ ન્યોઈયર પ્લાનને ચાલૂ રાખી શકે છે. પાછલા મહીના એક રિપોર્ટનો દાવો હતો કે માર્ચના અંત સુધી રિલાંયસ જ્યો પાસે 10 કરોડ ગ્રહક હશે. પણ આ પણ કહ્યું કે કંપની તેમની સેવાઓ માટે પૈસા લેવા શરૂ કરશે તો ગ્રાહકોની સંખ્યા ઓછી પણ થશે. હવે કંપનીની ડાટા અને વૉઈસ કકૉલ સાથે ઘણી સેવાઓ માર્ચ 2017 સુધી મફત છે. 


આ પણ વાંચો :