બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2017 (15:02 IST)

ભારત સહિતમાં દુનિયાભરમાં અનેક દેશોમાં બંધ રહ્યો Whatsapp

દુનિયાભરમાં મેસેજિંગ એપ વ્હાટ્સ એપ કામ નથી કરી રહ્યુ.. વ્હાટ્સ એપ કામ ન કરવાને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે.  કેટલાક લોકોને વોટ્સએપ લોગ ઈન કરવામાં જ મુશ્કેલી ઉભી થઈ રહી છે તો કેટલાક લોકોના મેસેજ જ સેંડ નથી થઈ રહ્યા.
 
આ દેશોમાં ડાઉન થયુ Whatsapp
 
ભારત 
સિંગાપુર 
ઈરાક 
અમેરિકા 
પાકિસ્તાન