Last Updated:
ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:42 IST)
દેવી રાધા શ્રીકૃષ્ણની પ્રેયસી હતી પણ શ્રીકૃષ્ણની પ્રમુખ રાણીમાં સૌથે પહેલા રૂકમણીના નામ લેવાય છે. આ વિદર્ભ દેશની રાજકુમારી હતી અને શ્રીકૃષ્ણને દિલથી એમના પતિ માનતી હતી. પણ એમના ભાઈ રૂકમણીના લગ્ન ચેદી નરેશ શિશુપલથી કરવા ઈચ્છતા હતા. આથી રૂકમણીના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણના અપહરણ કરી લીધા અને લગ્ન કર્યા.