શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: સોમવાર, 14 ઑગસ્ટ 2017 (11:35 IST)

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે 
નહી કે 
યશોદાનો લાલ કેવો નટખટ 
નટખટ 
નટખટ માખણ ખાય કેવુ ફટફટ 
ફટફટ
માખણની મટકી કેવી ગોલ ગોલ 
ગોલ ગોલ 
યશોદા તુ કાન્હા સાથે મીઠુ બોલ 

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે 
નહી કે 
 
યશોદાનો લાલ કેવો નટખટ 
નટખટ 
નટખટ માખણ ખાય કેવુ ફટફટ 
ફટફટ
માખણની મટકી કેવી ગોલ ગોલ 
ગોલ ગોલ 
યશોદા તુ કાન્હા સાથે મીઠુ બોલ 
મીઠુ બોલ 
યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે 
નહી કે 
 
યશોદાનો લાલ વગાડે વાંસળી 
વાંસળી 
વાંસળીની ધુન સાંભળી ગોપીઓ જાય હાંફળી 
હાંફળી 
એમા કાનુડાનો નથી કોઈ  રોલ રોલ 
રોલ રોલ 
યશોદા તુ  કાનુડા સાથે મીઠુ બોલ 
મીઠુ બોલ 
યશોદા તમને ગોપાલ પર ભરોસો નહી 
નહી કે 
 
 
કાનુડાની ફરિયાદથી યશોદા જાય થાકી 
થાકી 
કાનુડાની મસ્તીમાં નથી રહ્યુ કશુ બાકી 
બાકી 
કાનુડાની મસ્તીનો નથી કોઈ મોલ મોલ 
મોલ મોલ 
યશોદા તુ કાનુડા સાથે મીઠુ બોલ
મીઠુ બોલ 
કાનુડા તને માખણથી ફુરસદ નથી કે 
નથી કે 
નથી કે .. નથી કે.. નથી કે..  
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી