ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (18:27 IST)

જન્માષ્ટમીએ કરશો આ ઉપાય તો કર્જથી મળશે મુક્તિ

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દ્દિવસે જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વખતે આ તહેવાર 23-24 ઓગસ્ટના રોજ ઉજવાશે  આ દિવસ કૃષ્ણ ભગવાનની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.  

આ દિવસે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો નસીબ પણ સાથ આપે છે.  તો આવો જાણીએ કાનુડાને ખુશ કરવા કયા ઉપાય કરવા જોઈએ.