ઉંધવાની રાહ N.D લાલી- 12 વાગ્યા સુધી ઘરે આવવાનો સ્માય છે ? ક્યારની રાહ જોઈ રહી છુ. રમણ - આ જાગતા રહેવાનો સમય છે ? 4 કલાકથી હું બહાર તારા ઉંધવાની રાહ જોઈ રહ્યો છુ