ચતુર પત્ની
|
પેલો કહેઃ તમારા પતિનું કામ છે, ક્યા છે?
પત્ની શું કામ હતુ ?
પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… પત્ની - પણ એ તો કાલે જ બહાર ગામ ગયા છે.
પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ..
પત્ની - અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.