1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

જન્મદિવસની ભેટ

જન્મદિવસની ભેટ
W.D
પતિ - પ્રિયે, આજે તારો જન્મદિવસ છે, બોલ તને અજે ક્યાં લઈ જઉં ?
પત્ની - (ખુશ થઈને)જ્યાં હું પહેલા કદી ન ગઈ હોઉં એવી જગ્યાએ.
પતિ - તો ચાલ, તને રસોડામાં લઈ જઉ.