1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

જીભ પર ચાંદા

જીભ પર ચાંદા
N.D
સંજના - સંજય, જો મારા જીભ પર કેટલા મોટા ચાંદા પડી ગયા છે.
સંજય - પડે જ ને ! તુ તેને કદી આરામ જ નથી આપતી, દિવસભર ચલાવ્યા જ કરે છે તો એવુ જ થાય ને.