બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

નશો

ભારતીએ એક દિવસ સાસરેથી રડતાં રડતાં આવીને પોતાની મમ્મીને કહ્યું - હું હવે તરુણ સાથે નથી રહી શકતી.
મમ્મી બોલી - કેમ?
ભારતી - કારણકે તે રોજ દારૂ પીવે છે.
મમ્મી - આ વાતનો વિરોધ તું આજે કરે છે લગ્નના એક વર્ષ પછી !
ભારતી - પણ મમ્મી, પહેલા ખબર પડતી તો હું વિરોધ કરતીને, એ તો કાલે પીધા વગર ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે તે રોજ પીવે છે.