1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

પતિ- પત્ની

પતિ- પત્ની
W.DW.D
પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા. પત્નીએ તેમને ચિંતિંત જોઈને બોલી - ' તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ?
પતિએ બતાવ્યુ - 'અત્યારે તો એ મારી જીભ પર જ હતી....અચાનક ગાયબ થઈ ગઈ.
પત્ની બોલી - 'ચિંતા શુ કામ કરો છો, ફરી વિચારો, યાદ આવી જશે.
'કેવી રીતે પાછી આવશે, એ તો કવર પર ચોંટાડવાની ટિકીટ હતી ! તેણે અફસોસ સાથે જણાવ્યું.
About Writer
વેબ દુનિયા