રવિવાર, 5 એપ્રિલ 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

બદલો

બદલો
પતિએ અંતિમ શ્વાસ લેતાં લેતાં પત્નીને કહ્યું - મારા મર્યા પછી તુ અશોક સાથે લગ્ન કરી લેજે.
પત્ની- અશોક સાથે ? એ તો તમારો પાક્કો દુશ્મન છે.
પતિ - હા, તેની જોડે હું બદલો લેવા માંગુ છું.