બીમારી W.D સંબંધીના બેસણામાં જઈ આવેલા પોતાના પતિને પત્નીએ સાંત્વના આપતા કહ્યુપત્ની - સાંભળીને દુ:ખ થયુ કે તમારા મામાજીનુ અવસાન થઈ ગયુ. શુ બીમારી હતી તેમને ?પતિ - ભૂલી જવાની બીમારી હતી, તે દિવસે શ્વાસ લેવાનુ જ ભૂલી ગયા હતા.