1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

બેમાંથી ત્રણ

બેમાંથી ત્રણ
લગ્નના એક વર્ષ પછી પત્ની શરમાતા બોલી - સાંભળો, હવે આપણે બેમાંથી ત્રણ થવાના છીએ
પતિ -(ખુશ થઈને) શુ તુ સાચુ કહે છે ?
પત્ની - હા, હમણા જ મમ્મીનો ફોન આવ્યો હતો કે તે કાલે આવી રહી છે.


About Writer
વેબ દુનિયા