1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

વાળ

વાળ
પતિ- શું આજે જમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?
પત્ની- હા, સ્વાદિષ્ટ છે ને?
પતિ- ના. રોજે જમવામાં કાળા વાળ આવતા હતા. આજે સફેદ વાળ આવ્યાં છે.