પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોઉં, તો હું મરી જાઉં. પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં....