1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By કલ્યાણી દેશમુખ|

સપના

સપના
એક દિવસ એક પત્ની પોતાના પતિને બોલી - સાંભળો છો, મેં એક સપનુ જોયુ કે તમે મને સોનાનો હાર આપી રહ્યા છો.
આ સાંભળી પતિ કશુ નહી બોલ્યો અને હસતો રહ્યો.
બીજા દિવસે પતિ એક ગિફટ લઈને પત્નીને આપે છે
પત્ની બહુ ઉમંગથી તેને ખોલે છે. ગિફ્ટમાં એક ચોપડી નીકળે છે ' સપનું અને સપનાની બકવાસ'.