શનિવાર, 4 એપ્રિલ 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

સફાઈ

સફાઈ
પતિ- ચાલ આજે આપણે કોઈ હોટેલમાં જમવા જઈએ.
પત્ની- કેમ, મારા હાથનું ખાવાનું ખાઈ ખાઈને બોર થઈ ગયા છો?
પતિ- અરે નહીં, બસ આજે વાસણ સાફ કરવાનો મૂડ નથી.