2013માં નવા ઘરમાં રહેવા જવાના શુભ મુહૂર્ત
નવા ઘરમાં આ તારીખોએ ગૃહપ્રવેશ કરવાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જાતક તેમજ તેનો પરિવાર સુખથી આ ભવનમાં લાંબા સમય સુધી નિવાસ કરે છે. વર્ષ 2013ના નવનિર્મિત ઘરમાં ગૃહપ્રવેશના શુભ મુહૂર્ત મે - 6, 11,13, 16, 20, 23, 25, 27, 29જૂન - 1, 3, 5જુલાઈ - 10, 15, 19, 22, 24, 27, 29ઓગસ્ટ - 2-3, 10, 12, 17, 19, 22, 23, 28, 30 સપ્ટેમ્બર - 2, 7, 11, 13ઓક્ટોબર - 19, 23, 24, 31નવેમ્બર - 14, 15, 18, 20, 23, 27, 28, 29, 30ડિસેમ્બર - 4, 12, 13,
આગળ વાંચો ભાડાના ઘરમાં ક્યારે કરશો ગૃહપ્રવેશ
જૂના ઘર કે ભાડાના મકાનમાં ગૃહપ્રવેશના શુભ મુહૂર્ત આ પ્રકારના છે મે - 4, 6, 11, 13, 15, 16, 20, 22, 23, 25, 29 જૂન - 2-3જુલાઈ - (જૂનુ ઘર / ભાડાનુ ઘર) 5, 10, 15, 17, 19, 22, 24, 25, 27ઓગસ્ટ - (જૂનુ ઘર / ભાડાનુ ઘર) 1, 2-3, 10, 12, 19, 23, 28, 30સપ્ટેમ્બર - (જૂનુ ઘર / ભાડાનુ ઘર) 2, 7, 9, 19ઑક્ટોબર - (જૂનુ ઘર / ભાડાનુ ઘર) 18, 23, 24, 26-27નવેમ્બર - (જૂનુ ઘર / ભાડાનુ ઘર) 1, 8-9